એબીવીપી મોરબી જીલ્લા દ્વારા GCAS રજીસ્ટ્રેશન માટે હેલ્પ સેન્ટર શરુ કરાયું

 

એબીવીપી મોરબી જીલ્લા દ્વારા ગુજરાત કોમન એડમીશન સર્વિસ (GCAS) ના રજીસ્ટ્રેશન માટે એડમીશન હેલ્પ સેન્ટર શરુ કરવામાં આવ્યું છે

 

અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ મોરબી જિલ્લા દ્વારા આજે gujarat common admission service (GCAS) પોર્ટલ માં રજીસ્ટ્રેશન કરવા માટે Admission Help Center નું આજે RSS કાર્યાલય, ચિત્રકૂટ ચોક, GIDC પાસે,  નવા બસ સ્ટેન્ડની પાછળ, મોરબી-1.  ખાતે abvp મોરબી નગર અધ્યક્ષ – જસવંતભાઈ મીરાણી સાહેબ ના હસ્તે ઉદ્ઘાટન કરી શુભારંભ કરવામાં આવ્યું. જ્યાં સુધી gcas ની પ્રવેશ પ્રક્રિયા શરૂ રહેશે ત્યાં સુધી help center ચાલુ રહેશે અને એડમિશન ફોર્મ વિના મૂલ્યે ભરી આપવામાં આવશે.

 

 

Leave A Reply

Your email address will not be published.