મોરબી એબીપી અસ્મિતાના પત્રકાર ડેનીશ દવેનો આજે જન્મદિવસ

મોરબી  એબીપી  અસ્મિતા ના બ્યુરો ચીફ અને યુવા પત્રકાર ડેનિશ દવે નો આજે જન્મદિવસ છે.  ડેનિશ દવે મોરબી જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી ન્યૂઝ ચેનલ માં ફરજ બજાવી રહ્યા છે. ઇલેક્ટ્રોનીક્સ મીડિયા સાથે સંકળાયેલા ડેનીશભાઈ દવે પોતાના માધ્યમ થકી પ્રજાના પ્રશ્નોને વાચા આપવા સદાય તત્પર રહે છે. લોકોની સમસ્યાના સુખદ નિરાકરણ માટે જાગૃત પત્રકાર ડેનીશ દવેના જન્મદિવસ પ્રસંગે તેઓ ઉતરોતર પ્રગતિ કરે તેવી શુભકામનાઓ તેના મિત્રો, સ્નેહીઓ, પત્રકાર મિત્રો પાઠવી રહ્યા છે. તેમના મોબાઈલ નંબર 9067490632 પર અભિનંદનનો ધોધ વરસી રહ્યો છે.

 

 

Comments
Loading...
WhatsApp chat