માનવ સેવા ગ્રુપના સેવાભાવી યુવાન વિપુલ પટેલે મોરબીના મહિલા કમિશ્નરની શુભેચ્છા મુલાકાત લીધી

 

મોરબીના નાની વાવડી ગામના વતની અને વિવિધ સેવાકીય સંસ્થાઓ સાથે જોડાયેલા વિપુલભાઈ પટેલે મહાનગરપાલિકાના પ્રથમ મહિલા કમિશ્નરની મુલાકાત લઈને તેમને શુભેચ્છાઓ પાઠવી હતી સેવાભાવી અને વેપારી વિપુલ પટેલે કમિશ્નર સંગીતાબેન રૈયાણીને શુભેચ્છાઓ પાઠવી હતી

 

વિપુલભાઈ પટેલ ટૂંક સમયમાં વિપુલા ઈ બાઈક લઈને આવી રહ્યા છે સ્વદેશી ઈ બાઈક લાવી રહ્યા છે હાલ ચાલી રહેલ પેટ્રલ-ડીઝલની અછતને પગલે લોકો ઈ વાહનો તરફ વળી રહયા છે અને વિપુલા ઈ બાઈક સ્વદેશી છે જે અંગે તેઓએ ચર્ચા કરી હતી અને ઈ સ્કૂટરના વપરાશ વધશે જેથી પેટ્રોલ-ડીઝલની બચત થશે અને દેશ આત્મનિર્ભરતા તરફ આગળ વધશે જે માટે ખુશી વ્યક્ત કરી હતી

Leave A Reply

Your email address will not be published.