

મોરબી જીલ્લાના મોરબી, હળવદ,વાંકાનેર, ટંકારા અને માળિયામાં વસતા બ્રહ્મ સમાજના બ્રહ્મ બંધુ જે વિધવા કે વિધુર હોય અને તા. ૦૧ એપ્રિલ ૨૬ ના રોજ ૭૫ વર્ષ પૂર્ણ કરેલ હોય તેમજ ૫૦ વર્ષનું લગ્નજીવન પૂર્ણ કરનાર દંપતીનો સન્માન કાર્યક્રમનું આયોજન કરેલ છે અને
નામ નોંધાવવા માટે તા. ૧૦ સુધી નીચે આપેલા નંબરો પર સંપર્ક કરવાનો રહેશે
નીચે આપેલ ઈમેજ પર ક્લિક કરો
