

મોરબીના સોસીયલ મીડિયામાં યુવતી દ્વારા એક વિડીયો વાઇરલ કરવામાં આવ્યો હતો જે વિડીયો એક ઢગો બિભીત્સ ચેન ચાળા કરતો હોવાનું વિડીયોમાં જણાઈ રહ્યું હતું બનાવ અંગે મોરબી એ ડીવીઝન પોલીસે ગુન્હો નોંધી આરોપીને ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
મોરબી ના સોસીયલ મીડિયામાં યુવાન દ્વારા જાહેરમાં બિભીત્સ ચેનચાળા કરતો હોવાનો વિડીયો વાઈરલ થયા બાદ મોરબી એ ડીવીઝન પોલીસે વીડિયોના આધારે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવતા ચેનચાળા કરનાર શખ્સ અશ્વિન મુળજીભાઈ ચાવડાને ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે તો અશ્વિન મોરબીના કન્યા છાત્રાલય રોડ પર જાહેરમાં પોતાનું પેન્ટ કાઢી બિભીત્સ ચેનચાળા કરતો હોવાની માહિતી મળી છે.




