વાંકાનેરમાં કારખાનામાં સેન્ટીંગ કામ કરતા પહેલા માળેથી પટકાતા યુવાનનું મોત

 

વાંકાનેરના સરતાનપર રોડ પર કારખાનામાં સેન્ટીંગ કામ કરતી વખતે યુવાન પહેલા માળેથી નીચે પટકાતા ગંભીર ઈજા પહોંચતા મોત હતું હતું

 

મોરબીના કન્યા છાત્રાલય રોડ પર બુટાની વાડીમાં રહેતા જગદીશભાઈ સવજીભાઈ પરમાર (ઉ.વ.૩૯) નામના યુવાન ગત તા. ૨૨ ના રોજ બપોરે વાંકાનેરના સરતાનપર રોડ પર આવેલ મોટો સ્ટોન કારખાનામાં સેન્ટીંગ કામ કરતા હતા અને પહેલા માળેથી નીચે પટકાતા ઈજા પહોંચી હતી અને યુવાનનું મોત થયું હતું વાંકાનેર તાલુકા પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે

 

 

 

Leave A Reply

Your email address will not be published.