મોરબીના ઉમા ટાઉનશીપ ખાતે રવિવારે ભાજપની પરંપરા અનુસાર નૂતન વર્ષનું સ્નેહમિલન સમારોહ





સંવત ૨૦૮૩ના પ્રારંભે ભારતીય જનતા પક્ષની પરંપરા અનુસાર દીપાવલી પર્વ તથા નૂતન વર્ષની શુભકામના પાઠવવા સ્નેહમિલન સમારોહનું આયોજન કરવામાં આવેલ છે.
પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીજીના વિકસિત ભારત ૨૦૪૭ના સપનાને સાકાર કરવા પક્ષનો દરેક કાર્યકર સમર્પિત છે અને પ્રધાનમંત્રીએ પોતાના ઐતિહાસિક શાસનનાં ૨૫ વર્ષ પૂર્ણ કર્યાં છે. એ સમયે, સ્નેહમિલન સમારોહમાં આપણને વડીલોનું માર્ગદર્શન મળશે. આપણા પરસ્પર સંબંધો વધુ ગાઢ અને આત્મીય બનશે.
આ સમારોહમાં પધારવા આપ સૌને હાર્દિક નિમંત્રણ છે
તારીખ: ૨૨/૧૧/૨૦૨૬, રવિવાર
સમય: સાંજે ૪:૦૦ થી ૭:૦૦ કલાક
સ્થળ: ઉમા ટાઉનશીપ, મોરબી
સમારોહ સંપન્ન થઈ આપણે સૌ સાથે ભોજન લઈશું.
નિમંત્રક:
શ્રી કાંતિભાઈ અમૃતિયા
મંત્રીશ્રી, (રાજ્યકક્ષા) ગુજરાત સરકાર
અને
ભારતીય જનતા પાર્ટી
૬૫ – મોરબી માળિયા વિધાનસભા પરિવાર
