મોરબી-માળિયા હાઈવે પર ચાર ફૂટ લાંબી ગટર ખોદી નાખી, સોસાયટીમાં જવાનો એક જ રસ્તો !

 

મોરબી માળિયા હાઈવે પર ગટર ખોદી નાખવામાં આવી છે મોરબી માળિયા હાઇવે પર આવેલી સોસાયટીના ગેટ પાસે ચાર ફૂટની ગટરના ખાડા ખોદી નાખવામાં આવ્યા છે અને ગટર સીધા ગેટ પાસે બની રહ્યા છે જેથી આસપાસમાં આવેલ સોસાયટીમાં રહેતા નાગરિકોને અવરજવરમાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે સોસાયટીમાં જવા માટે એક માત્ર રસ્તો હોય જ્યાં ખાડા ખોદી નાખવામાં આવતા નાગરિકો હાલાકીનો સામનો કરી રહ્યા છે

 

 

Leave A Reply

Your email address will not be published.