સમસ્ત બ્રહ્મ સમાજ મોરબી દ્વારા નુતન વર્ષ સ્નેહ મિલન સમારોહ અને સંગીત સંધ્યા યોજાશે

 

સમસ્ત બ્રહ્મ સમાજ મોરબી દ્વારા અ. ૧૫ ને રવિવારે સાંજે ૫ કલાકે શ્રી પરશુરામ ધામ, નવલખી રોડ મોરબી ખાતે નૂતન વર્ષ સ્નેહ મિલન સમારોહ અને સંગીત સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું છે

 

મોરબીના પરશુરામ ધામ ખાતે સમસ્ત બ્રહ્મ સમાજનો સ્નેહ મિલન સમારોહ અને સંગીત સંધ્યા યોજાશે તેમજ કાર્યક્રમના અંતે સ્વરૂચી ભોજનની વ્યવસ્થા રાખેલ છે સ્નેહમિલન સમારોહમાં જ્ઞાતિજનોએ પધારવા પ્રમુખ રાજેશભાઈ જોશી, મહામંત્રી ચિરાગભાઈ પંડ્યા અને કિશોરભાઈ પંડ્યાની યાદીમાં જણાવ્યું છે

Leave A Reply

Your email address will not be published.