

રણજીતગઢ ગામની સીમમાં વાડીએ બાળકી પરિવાર સાથે સુતી હોય ત્યારે કોઈ ઝેરી જીવજંતુ કરડી જતા બાળકીનું સારવારમાં મોત થયું હતું
મૂળ મધ્યપ્રદેશના વતની હાલ હળવદ તલુકાના રણજીતગઢ ગામની સીમમાં વાડીએ રહીને મજુરી કરતા વનકરભાઈ વાસ્કેલની ૫ વર્ષની દીકરી રોશનીબેન વાડીએ સુતી હોય ત્યારે પગના પોચા પાસે કોઈ ઝેરી જીવજંતુ કરડી જતા સારવાર માટે હળવદ સરકારી હોસ્પિટલ ખસેડાઈ હતી જ્યાં સારવારમાં બાળકીનું મોત થયું હતું હળવદ પોલીસે બનાવની નોંધ કરી વધુ તપાસ ચલાવી છે