વાંકાનેરના આરોગ્યનગરમાં ચકલા પોપટ જુગાર રમતા બે ઝડપાયા

 

મોરબી જીલ્લામાં ઠેર ઠેર જુગાર રમાઈ રહ્યો છે જેમાં વાંકાનેરના આરોગ્યનગરમાં જાહેરમાં ચકલા પોપટ જુગાર રમતા બે ઇસમોને ઝડપી લઈને પોલીસે કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે

 

વાંકાનેરના સીટી પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન આરોગ્યનગર એસટી ચોકમાં જુગારની બાતમી મળતા ટીમે રેડ કરી હતી જાહેરમાં ચકલા પોપટ જુગાર રમતા અજયસિંહ વનરાજસિંહ ઝાલા અને કરણ હસુભાઈ લોધા એમ બેને ઝડપી લઈને રોકડ રૂ ૯૯૦ જપ્ત કરી છે

 

Leave A Reply

Your email address will not be published.