હળવદમાં બાઈક આડે ભુંડ ઉતરતા યુવાનનું મોત

 

હળવદના દશામાં મંદિર નજીક બાઈક લઈને જતા રોડ પર ભૂંડ આડું ઉતરતા યુવાનને ગંભીર ઈજા પહોચતા તેનું મૃત્યુ નીપજ્યું હતું જે મામલે હળવદ પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

 

હળવદમાં દશામાતાજીના મંદિર પાસે ગત તા.૧૬ ના રોજ રાત્રીના સમયે GJ-36-BA-8017 નંબરનું બાઈક લઈને જઈ રહેલા પ્રવિણગીરી દોલતગીરી ગોસાઇ ઉ.35 રહે.ભવાની નગર ઢોરો, હળવદ વાળાના બાઈક આડે ભૂંડ આડું ઉતરતા પ્રવિણગીરી બાઈક સાથે નીચે રોડ પર પટકાતા ગંભીર ઈજાઓ થતા મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે હળવદ પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

Leave A Reply

Your email address will not be published.