

મોરબીના રંગપર ગામે જાહેરમાં જુગાર રમતા ચાર શખ્સોને મોરબી તાલુકા પોલીસની ટીમે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે
મોરબી તાલુકા પોલીસ પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન રંગપર ગામના ઝાપા પાસે જાહેરમાં જુગાર રમતા જગદીશભાઈ મોતીભાઈ નયા,સાગરભાઈ મોતીભાઈ નયા,ગોવિંદભાઈ છેલાભાઈ ગીગોરા અને સુરેશભાઈ રમેશભાઈ કગથળાને રોકડ રકમ રૂ.૧૪૫૦૦ સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે