મોરબી : ઘનશ્યામભાઈ વિનોદભાઈ મહેતાનું અવસાન, શનિવારે બેસણું

 

મોરબી : ઘનશ્યામ વિનોદભાઈ મહેતા તે સ્વ. વિનોદભાઈ દયાશંકરભાઈ મહેતા તથા સ્વ. દેવુબેન વિનોદભાઈના પુત્ર તેમજ સુરેશભાઈ, સ્વ. મહેશભાઈના ભાઈ તથા હિરેનભાઈ (પી જી પટેલ કોલેજ) શ્રેતાબેનના કાકા તેમજ હર્ષીવ અને તન્મયના દાદા તા. ૨૦ ને ગુરુવારે અવસાન પામેલ છે સદગતનું બેસણું તા. ૨૨ ને શનિવારે સાંજે ૫ થી ૬ કલાક યોગેશ્વર મહાદેવ મંદિર, રીલીફનગર, સામાકાંઠે મોરબી ૨ ખાતે રાખેલ છે

 

Leave A Reply

Your email address will not be published.