મોરબી : શનિવારે “અઢી અક્ષરનું ચોમાસું” કવિ સંમેલન યોજાશે

 

ગુજરત સાહિત્ય અકાદમી ગાંધીનગર અને નીર્શીવ ફાઉન્ડેશન મોરબીના સંયુક્ત ઉપક્રમે તા. ૨૨ ને શનિવારે સાંજે ૪ : ૩૦ કલાકે પટેલ સમાજ વાડી, શકત શનાળા મોરબી ખાતે અઢી અક્ષરનું ચોમાસું કવિ સંમેલન યોજાશે

 

જે કવિ સમ્મલેનમાં કવિશ્રીઓ દીપક ત્રિવેદી, હર્ષિદા ત્રિવેદી, રામ વારોતરીયા, વિશાલ પતેખ, જનાર્દન દવે અને પંકજદાન ગઢવી સહિતના ઉપસ્થિત રહેશે કવિ સંમેલન કાર્યક્રમને સફળ બનાવવા નીર્શીવ ફાઉન્ડેશનના ફાઉન્ડર આરતી રોહન, રોહનભાઈ રાંકજા અને ગુજરાત સાહિત્ય અકાદમીના ડો. જયેન્દ્રસિંહ જાદવ સહિતની ટીમ જહેમત ઉઠાવી રહી છે

 

Leave A Reply

Your email address will not be published.