લાયન્સ ક્લબ ઓફ મોરબી નઝરબાગ નો 47મો શપથવિધિ સમારંભ “સમર્પણ” યોજાઈ ગયો

 

વર્લ્ડમા ફેલાયેલ સૌથી મોટી NGO લાયન્સ ઇન્ટરનેશનલની મોરબી ખાતેની સૌથી મોટી NGO લાયન્સ ક્લબ ઓફ મોરબી નઝરબાગનો શાપથવિધિ સમારંભ “સમર્પણ” તા. 26/07/26 ના રોજ મોરબીના હરભોલે બેન્કવેટ હોલ ખાતે યોજાય ગયો

 

જેમાં ઇન્સ્ટોલેશન ઓફિસર તરીકે ડિસ્ટ્રિક્ટ 3232J DC (વિઝન) લાયન પ્રદીપભાઈ ભુવા તેમજ ઇન્ડક્શન ઓફિસર તરીકે ડિસ્ટ્રિક્ટ 3232J ના DC(IT) લાયન ધીરજલાલ આદ્રોજા તેમજ ચીફ ગેસ્ટ મા ડિસ્ટ્રિક્ટ 3232J ના પાસ્ટ ડિસ્ટ્રિક્ટ ગવર્નર લાયન PMJF ચંદ્રકાન્તભાઈ દફતરી તેમજ ડિસ્ટ્રિક્ટ 3232J ના GAT ટીમ ના GMA કોઓરડીનેટર લાયન MJF તુષારભાઈ દફતરી તેમજ મોરબી મહાનગરપાલિકાના દંડક લાયન જયેશભાઇ દેસાઈ તેમજ ગેસ્ટ ઓફ હોનર તરીકે 3232J ના ZONE-5 ના ઝોન ચેરમેન લાયન કુતુબભાઈ ગોરૈયા તેમજ લિઓ ડિસ્ટ્રિક્ટ પ્રેસિડેન્ટ લિઓ દીપભાઈ મણિયાર ઉપસ્થિત રહેલ અને  નવા લાયન વર્ષ 2026-27 ના  પ્રેસિડેન્ટ લાયન સચિનભાઈ કોટેચા, સેક્રેટરી લાયન અલ્પેશભાઈ પુજારા, ટ્રેઝરર લાયન જશવંતભાઈ મીરાણી એ શપથ લીધા

 

તેમજ ગયા વર્ષના પ્રેસિડન્ટ લાયન દિનેશ વિડજા એ ગયા વર્ષના કાર્યકાળ દરમ્યાન ના થયેલા સેવાકીય કાર્યો જણાવ્યા તેમજ સેક્રેટરી લાયન પિયુષભાઇ સાણજા એ ગયા વર્ષ નો અહેવાલ રજુ કર્યો અને ગયા વર્ષે થયેલા ઉત્તમ સેવાકીય કાર્યો ને લાયન દિનેશભાઇ વિડજા દ્વારા એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા તેમજ નવા વરાયેલ પ્રમુખ દ્વારા આવતા વર્ષ દરમયાન પણ ક્લબ દ્વારા ચલવામાં આવતા સેવાકીય કાર્યોને આગળ વધારમાં આવશે તેવી ખાત્રી આપી ક્લબ ને એક નવી ઊંચાઈ પર લઈ જવાની વાત કરી હતી અને ત્યારબાદ  કાર્યકમની આભાર વિધિ સેક્રેટરી લા. અલ્પેશભાઈ પુજારા દ્વારા કરવામાં આવેલ

 

Leave A Reply

Your email address will not be published.