મોરબી : રામજીભાઈ કરશનભાઈ પાડલીયાનું અવસાન, ગુરુવારે બેસણું

 

મોરબી : અમારા પૂજ્ય પિતાશ્રી સ્વ. રામજીભાઈ કરશનભાઈ પાડલીયા (ઉ.વ.૭૫) તા. ૨૮-૦૭-૨૦૨૬ ના રોજ રામચરણ પામેલ છે પરમાત્મા તેમના દિવ્ય આત્માને શાંતિ આપે એ જ પ્રાર્થના

સદગતનું બેસણું તા. ૩૦-૦૭-૨૦૨૬ ને ગુરુવારે સવારે ૮ થી ૧૦ કલાકે સતનામ નગર, ન્યુ ચંદ્રેશનગરની બાજુમાં, ૪૦૩, બંસી એપાર્ટમેન્ટ પંચાસર રોડ મોરબી રમેશભાઈ દુલભજીભાઈ જીવાણીના નિવાસસ્થાને રાખેલ છે

લી.

ટ્વિન્કલબેન રમેશભાઈ જીવાણી

ભાવનાબેન પરષોતમભાઈ માકાસણા    ગીતાબેન દિનેશભાઈ દેત્રોજા

રેખાબેન મહેશભાઈ પટેલ                 દક્ષાબેન મહેશભાઈ કડીવાર

રંજનબેન બળદેવભાઈ પટેલ              હિરલબેન સુનીલભાઈ સરાવાડિયા

મો : ૯૯૭૪૨ ૦૩૦૨૭/૯૪૨૮૮ ૮૮૭૭૨

Leave A Reply

Your email address will not be published.