


જાગૃતીબેન દિનેશભાઈ વાઘરીયાની મોરબી જિલ્લા પંચાયતમાં બાંધકામ સમિતિના ચેરમેન તરીકે નિમણૂક કરવામાં આવી છે
ટંકારા જિલ્લા પંચાયત સદસ્ય જાગૃતિબેન દિનેશભાઈ વાઘરીયાની મોરબી જિલ્લા પંચાયતમાં બાંધકામ સમિતિના ચેરમેન તરીકે નિમણૂક થવા બદલ ટંકારા તાલુકામાં ખુશીમાં માહોલ જોવા મળ્યો જેવો ટંકારા તાલુકા ભાજપ અગ્રણી દિનેશભાઈ વાદરીયાના ધર્મ પત્ની અને દિનેશભાઈ હંમેશા ટંકારા તાલુકાના પ્રજાના પ્રશ્નો હર હંમેશ નિકાલ કરવામાં અગ્રેસર રહ્યા છે અને તાજેતરમાં યોજાયેલી ચૂંટણીમાં ઉટાળા જિલ્લા પંચાયતમાં જંગી સરસાઈથી વિજય મેળવ્યો હતો