ધોરણ ૧૦ ટંકારાની શ્રી હરબટીયાળી હાઈસ્કૂલનું ૧૦૦ ટકા પરિણામ

 

ટંકારા તાલુકાના હરબટીયાલી ગામની હાઈસ્કૂલનું ૧૦૦ ટકા પરિણામ આવ્યું છે જેમાં શાળાની વિદ્યાર્થીની તૃષ્ટિબેન હસમુખભાઈ પટ્ટણીએ  99.56  P.R. (A1) સાથે પ્રથમ ક્રમ તથા મોહિત કિશોરભાઈ સંઘાણીએ 81.35 P.R.(B1) દ્વિતીય ક્રમ તેમજ રાકેશ પ્રકાશભાઈ અઘારીયા 78.89 P. R. (B1) સાથે તૃતીય ક્રમ મેળવીને સમગ્ર શાળા પરિવાર અને ગામને ગૌરવ અપાવેલું છે.  આ તકે શાળાના તમામ કર્મચારીઓની અવિરત સજાગતા, વિદ્યાર્થીઓની મહેનત, વાલીઓની જાગૃતતા તથા શાળાનું મૂલ્યલક્ષી આયોજનબદ્ધ શિક્ષણકાર્ય થકી આ સિદ્ધિ મેળવેલી છે. જે સિદ્ધિ બદલ શાળાના આચાર્ય આર જે મુછારાએ તમામ વિદ્યાર્થીઓ અને શાળાના શિક્ષકો-સ્ટાફ [પરિવારને અભિનંદન પાઠવ્યા છે

Leave A Reply

Your email address will not be published.