


રણજીતગઢ ગામની સીમમાં નર્મદા કેનાલમાં ડૂબી જતા ૩ વર્ષની માસૂમ બાળકીનું મોત થયું હોય જે બનાવ મામલે પોલીસે વધુ તપાસ ચલાવી છે
રણજીતગઢ ગામની સીમમાં આવેલ વાડીમાં રહીને મજુરી કરતા શ્રમિક પરિવારની દેવકી પાંડયાભાઈ તડવી (ઉ.વ.૦૩) નામની બાળકી રણજીતગઢ ગામની સીમમાં આવેલ નર્મદા કેનાલના પાણીમાં કોઈ કારણોસર પડી જતા પાણીમાં ડૂબી જતા બાળકીનું મોત થયું હતું હળવદ પોલીસે બનાવની નોંધ કરી વધુ તપાસ ચલાવી છે