

મૂળ બિહારના વતની સુનીલકુમાર રાજેશભાઈ રામ હાલ મોરબીના ભડિયાદ રોડ પર વિન્ટેઝ કારખાના પાસે રહેતા હતા જેની ૧૦ વર્ષની દીકરી પ્રિયંકા ગત તા. ૨૨ ના રોજ સવારના ઘરેથી નીકળી ગઈ છે બાળકીએ લાલ કલરનું અડધી બાઈનું ફ્રોક અને લાલ કલરની લેગીઝ પહેરી છે જેની ઉંચાઈ ૪ ફૂટ છે
જેથી બાળકી અંગે કોઈ માહિતી હોય તો સુનીલકુમાર મોબાઈલ નંબર ૯૧૨૨૧ ૧૮૬૪૧, બી ડીવીઝન પોલીસ મથક ૬૩૫૯૬ ૨૬૦૪૮ અને તપાસ અધિકારી પીઆઈ જે ડી સરવૈયા મો ૮૨૦૦૨ ૦૬૮૪૪ અને જીલ્લા પોલીસ કંટ્રોલ રૂમ ૦૨૮૨૨ ૨૪૩૪૭૮ પર માહિતી આપવા અનુરોધ કર્યો છે



