ગુંગણ ગામે ટ્રેક્ટર અને રોટાવેટર વચ્ચે આવી જતા યુવાનનું મોત

            ગુંગણ ગામની સીમમાં ખેતરમાં કામ કરતી વખતે ૨૦ વર્ષનો યુવાન ટ્રેક્ટર અને રોટાવેટર વચ્ચે આવી જતા ઈજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો જ્યાં યુવાનનું મોત થયું છે

            પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના ગુંગણ ગામના રહેવાસી જયપાલસિંહ જયેન્દ્રસિંહ જાડેજા (ઉ.વ.૨૦) નામના યુવાન ગત તા. ૧૧ ના રોજ બપોરે ખેતરમાં કામ કરતા હતા ત્યારે અકસ્માતે ટ્રેક્ટર અને રોટાવેટર વચ્ચે આવી જતા ઈજા પહોંચતા હોસ્પિટલ ખસેડ્યા હતા સારવાર દરમિયાન યુવાનનું મોત થયું છે મોરબી તાલુકા પોલીસે બનાવની નોંધ કરી તપાસ ચલાવી છે

  

Leave A Reply

Your email address will not be published.