મોરબીના ત્રાજપર ગામમાં જાહેરમાં જુગાર રમતા બે ઝડપાયા

            ત્રાજપર ગામમાં આવેલ અવેળા પાસે જાહેરમાં જુગાર રમતા બે ઇસમોને ઝડપી લઈને પોલીસે રોકડ રૂ ૧૨૦૦ જપ્ત કરી છે

            મોરબી બી ડીવીઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન ત્રાજપર ગામના અવેળા પાસે જાહેરમાં ગંજીપાના પૈસા વડે તીનપત્તી જુગાર રમતા સંજય ઉર્ફે ચનો સવજીભાઈ કુવરીયા અને કરમણ સતાભાઈ ઝાપડા રહે બંને ત્રાજપર વાળાને ઝડપી લઈને રોકડ રૂ ૧૨૦૦ જપ્ત કરી છે

 

Leave A Reply

Your email address will not be published.