

મોરબીની જવાહર સોસાયટીમાં યુવાને પોતાના ઘરે બાથરૂમમાં કોઈ કારણોસર પડી જતા તેનું મૃત્યુ નીપજ્યું હતું જે મામલે મોરબી બી ડીવીઝન પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે
મોરબીની જવાહર સોસાયટીમાં રહેતા મધુવનભાઈ ભગવાનભાઈ મકવાણા (ઉ.૩૨) એ ગત તા.૨૭ પોતાના ઘરે કોઈ કારણોસર બાથરૂમમાં પડી જતા તેનું મૃત્યુ નીપજ્યું હતું જે મામલે મોરબી બી ડીવીઝન પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે