


મોરબીમાં ફ્રીડમ ફાઉન્ડેશન દ્વારા વાત્સલ્ય ફાઉન્ડેશનના સહયોગથી મોરબી જીલ્લા દલિત મહિલા દ્વારા દીકરીઓના કન્યાદાન (સમૂહ લગ્ન )નું આયોજન તા.૨૧ને રવિવારના રોજ સાંજે ૫ વાગ્યે રામકો ફાર્મ,કામધેનું પાર્ટી પ્લોટની બાજુમાં પંચાસર બાયપાસ ચોકડી ખાતે કરવામાં આવ્યું છે જેમાંનવ યુગલો પ્રભુતામાં પગલા માંડી નવા જીવનની શરૂઆત કરશે.

