મોરબી સિરામિક એક્ષ્પોર્ટ અને ડીજીટલ માર્કેટિંગ કેવી રીતે કરવું જાણો

સી.આઈ.આઈ ના ચેરમેન અને વાઈસ ચેરમેન આપ્યું માર્ગદર્શન

મોરબીના સિરામિક ઉદ્યોગ જગ વિખ્યાત છે અને હાલ માં સિરામિક ઉદ્યોગ વિકાસની હરળફાળ ભરી રહ્યું છે જેમાં મોરબી સિરામિક એસ્સોસીએશના હોદેદારો નીલેશ કુંડારિયા, કે.જી.કુંડારિયા , કિરીટ પટેલ અને આદ્રોજા ઉધોગ વધુ વિકાસ પામે અને દુનિયા દરકે દેશમાં મોરબી ટાઈલ્સ વેચાણ થાય તેના માટે પૂરતા પ્રયાસો કરી રહ્યા છે ત્યારે આજે સિરામિક એસ્સોશિએશના સીરામક હોલ ખાતે એક્ષપટ માર્કેટ અગે વધે તેના માટે સી.આઈ.આઈ ચેરમેન હિમાંશુ સાપરિયા માર્ગદર્શન આપ્યું હતું જેમાં તેમેણ કઈ રીતે માર્કેટિંગ કર્યા , કેવી રીતે માર્કેટ વધારવું તેમજ એક્ષ્પોટ ક્યાં દેશમાં શેની માગ છે તેનું કેવી રીતે સર્વે કર્યા તે અગે માહિતગાર કરવાય હતા અને ડીઝીટલ માર્કેટિંગ અગે વાઈસ ચેરમને પ્રશાંત મામતોરા જણવ્યું હતું કે ડીઝીટલ કેવી રીતે ઉપયોગ કરવો જેમાં તેની જુદી જુદી ટેકનોલજી અગે માર્ગદર્શન આપ્યું હતું સેમિનારમાં મોટી સંખ્યામાં સિરામિક ઉદ્યોગ પતિઓ ઉપસ્થિત રહ્યા હતા તેવું કે.જી.કુંડારિયા દ્વારા જાણવામાં આવ્યું હતું

Comments
Loading...
WhatsApp chat