વાંકાનેરના લીંબાળા ગામના બસ સ્ટેન્ડ પાસે નોટ નંબરી જુગાર રમતા બે ઝડપાયા

 

વાંકાનેર તાલુકાના લીંબાળા ગામના બસ સ્ટેન્ડ પાસેથી પોલીસે નોટ નંબરી જુગાર રમતા બે ઇસમોને ઝડપી લઈને રોકડ રકમ જપ્ત કરી છે

 

વાંકાનેર સીટી પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન લીંબાળા ગામની ધાર બસ સ્ટેન્ડ પાસે રેડ કરી હતી જ્યાં આરોપી ઉસ્માન હુશેનશા શેખ અને નાશીર મહેમુદ શેખ એમ બે ઇસમોને જાહેરમાં નોટ નંબરી જુગાર રમતા ઝડપી લઈને રોકડ રૂ ૧૧૩૦ જપ્ત કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે

Leave A Reply

Your email address will not be published.