

સાર્થક વિદ્યામંદિરમાં પરહિતકર્મ ગ્રુપ દ્વારા ધોરણ 8 ના બાળકોને કીડીયારું પૂરવા અંગે માહિતી આપવામાં આવી.અબોલ જીવો માટે અનાજ ભંડારા દ્વારા નાળિયેર માં કીડીયારું ભરીને અલગ અલગ જગ્યા એ રાખવાથી ઘણા નાના નાના જીવો ને ખોરાક મળી શકે એ અંતર્ગત આ માહિતી કાર્યક્રમ કરવામાં આવ્યો. આ કાર્યક્રમ નો હેતુ આપણી સંસ્કૃતિના વિવિધ મૂલ્યો પૈકી જીવદયા ને જાળવી રાખતો ઉપક્રમ કીડીયારું પુરવું અને તેના દ્વારા અબોલ જીવોની સેવા એજ પ્રભુ સેવા.






