મોરબીના નગવાડિયા પરિવારની લાડકી દીકરી બંસીનો આજે જન્મદિવસ

 

મોરબીના વાવડી રોડ પર વસતા નગવાડીયા પરિવારની લાડકી દીકરી બંસીનો આજે જન્મદિવસ છે બંસી નગવાડિયાનો જન્મ તારીખ ૧૯-૦૪-૨૦૧૮ ના રોજ થયો હોય આજે જીવનના આઠ વર્ષ પૂર્ણ કરી નવમાં વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો છે ત્યારે બંસીના પિતા રાહુલભાઈ, માતા પુનમબેન, નાની બહેન આર્વી અને ભાઈ ચંદ્રેશ તેમજ દાદા ધનજીભાઈ, દાદી સરોજબેન સહિતનાઓએ બંસીને જન્મદિવસની શુભકામનાઓ પાઠવી છે

 

Leave A Reply

Your email address will not be published.