એલ.ઈ. ગ્રાઉન્ડમાં દશેરાના પર્વે શ્રી રામલીલા અને રાવણ દહન કાર્યક્રમ યોજાશે

 

આસ્થા, સંસ્કૃતિ અને પરંપરાના મહોત્સવ સમાન, અધર્મ પર ધર્મના વિજય એવા વિજયા દશમીના પાવન પર્વે મોરબીના સામાકાંઠે આવેલ એલ ઈ કોલેજ ક્રિકેટ ગ્રાઉન્ડમાં શ્રી રામલીલા અને રાવણ દહન કાર્યક્રમ યોજાશે

 

ધર્મરક્ષા સમિતિ મોરબી દ્વારા તા. ૨૦ ને મંગળવારે રાત્રે ૮ : ૩૦ કલાકે એલ ઈ કોલેજ ક્રિકેટ ગ્રાઉન્ડ, સામાકાંઠે મોરબી ૨ ખાતે શ્રી રામ લીલા અને રાવણ દહન કાર્યક્રમ યોજાશે અધર્મ પર ધર્મના પર્વ એવા વિજયા દશમીના પર્વે અધર્મરૂપી રાવણનું દહન કરવામાં આવશે જે કાર્યક્રમમાં શહેરની તમામ ધર્મપ્રેમી જનતાએ પધારવા ધર્મરક્ષા સમિતિ દ્વારા આમંત્રણ પાઠવ્યું છે

Leave A Reply

Your email address will not be published.