


મોરબી નિવાસી ચાર્મીબેન ચાર્મીબેન હર્ષભાઈ દવે તે હર્ષ વિમલભાઈ દવેના ધર્મપત્ની તથા અલ્પેશ ધીરજલાલ દવે અને નિશાબેન અલ્પેશભાઈ દવેના ભત્રીજા વહુ તેમજ વિમલ ધીરજલાલ દવે અને ભાવિનીબેન વિમલભાઈ દવેને પુત્રવધુનું તા. ૧૪-૧૦-૨૦૨૬ ના રોજ દુખદ અવસાન થયું છે સદગતનું બેસણું તા. ૧૬-૧૦-૨૦૨૬ ને શુક્રવારે સાંજે ૪ થી ૬ સુધી શ્રીમાળી બ્રાહ્મણ વાડી, નાની બજાર મોરબી ખાતે રાખેલ છે