




મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરે દ્વારા વિડી ભોજપરા ગ્રામ પંચાયતની મુલાકાત લઈ ગ્રામ પંચાયતના દફતરની તપાસણી કરવામાં આવી હતી. આ ગ્રામ પંચાયતની દફતરી દરમિયાન ગ્રામ પંચાયત હેઠળ આવતા તમામ નમૂના નંબર અને દરેક રેકોર્ડ રજીસ્ટરની જીણવટ પૂર્વક તપાસણી કરવામાં આવી હતી અને હાજર અધિકારીઓને ગ્રામજનોની સુવિધા અને સુખાકારીમાં વધારો થાય એ અંગે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
ગ્રામ પંચાયતની વહીવટી કામગીરીની સમીક્ષા સાથે રામપરા વન્યપ્રાણી અભયારણ્યની મુલાકાત કરવામાં આવી હતી અને અભયારણ્યની સ્થળ પરની કામગીરીનું નિરીક્ષણ કરવામાં આ રામપરા વન્યપ્રાણી અભયારણ્ય અને વિડી ભોજપરા ગ્રામ પંચાયતની મોરબી જીલ્લા કલેકટરે મુલાકાત લીધી
મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરે દ્વારા વિડી ભોજપરા ગ્રામ પંચાયતની મુલાકાત લઈ ગ્રામ પંચાયતના દફતરની તપાસણી કરવામાં આવી હતી. આ ગ્રામ પંચાયતની દફતરી દરમિયાન ગ્રામ પંચાયત હેઠળ આવતા તમામ નમૂના નંબર અને દરેક રેકોર્ડ રજીસ્ટરની જીણવટ પૂર્વક તપાસણી કરવામાં આવી હતી અને હાજર અધિકારીઓને ગ્રામજનોની સુવિધા અને સુખાકારીમાં વધારો થાય એ અંગે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
ગ્રામ પંચાયતની વહીવટી કામગીરીની સમીક્ષા સાથે રામપરા વન્યપ્રાણી અભયારણ્યની મુલાકાત કરવામાં આવી હતી અને અભયારણ્યની સ્થળ પરની કામગીરીનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ મુલાકાત દરમિયાન મદદનીશ વન સંરક્ષક પ્રતીક નારોલીયા, રેન્જ ફોરેસ્ટ ઓફિસર મોનાલી કચોટ અને વાંકાનેર મામલતદાર હાજર રહ્યા હતા. આ મુલાકાત દરમિયાન મદદનીશ વન સંરક્ષક પ્રતીક નારોલીયા, રેન્જ ફોરેસ્ટ ઓફિસર મોનાલી કચોટ અને વાંકાનેર મામલતદાર હાજર રહ્યા હતા.



