

ભારતીય કિશાન સંઘ સદસ્યતા અભિયાન અંતર્ગત ભારતીય કિશાન સંઘ મોરબી જિલ્લા પ્રમુખ જિલેશકુમાર બી .કાલરીયા દ્વારા પાંચ દિવસ સાયકલ યાત્રા ના પ્રથમ દિવસે આજે તારીખ 6એપ્રિલ 2021 ના રોજ વાંકાનેર તાલુકાનો સાયકલ પ્રવાસ કરવામાં આવ્યો જેમાં આ યાત્રા જડેશ્વર થી શરૂ કરી તીથવા ,અમરસર ,કાલાવડી ,કણકોટ ,ખેરવા ,વણજારા ,ઘીયાવાડ ,ખીજડીયા ,થી સિંધાવદર લાલજીભગત ની જગ્યા સિંધાવદર મિટિંગ કરીને પૂર્ણ કરવામાં આવી આ સાથે આ યાત્રામાં સદસ્યતા અભિયાન સાથે જમીન સુપોસણ અને સંરક્ષણ અભિયાન ની પણ ચર્ચા કરવામાં આવી


