




મોરબી મહાનગરપાલિકા હદ વિસ્તારમાં લીલાપર રોડ ખાતે આવેલ ગૌશાળા ફિલ્ટર પ્લાન્ટ 43 MLD WTP રીનોવેશનના કામ અને 10.5 MLD નો નવો પ્લાન્ટ બનાવવાની કામગીરી ચાલુ હોય તેનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું મોરબીના મેયર, વોટર વર્ક્સ વિભાગના ચેરમેન, ડ્રેનેજ શાખાના ચેરમેન અને ડેપ્યુટી કમિશનર તેમજ સંબંધિત વોર્ડના કોર્પોરેટર અને અધિકારીઓએ સ્થળની મુલાકાત લઈને કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું



