ટંકારાના ગાયત્રીનગર ખાતે પીઠડના પ્રખ્યાત રામામંડળનું આયોજન

ટંકારા ખાતે સંજયભાઈ અધેરા દ્વારા આજ રાત્રીના ૯ કલાકે ગાયત્રીનગર,ઉગમણા નાકે પીઠડનાં પ્રખ્યાત રામામંડળનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સર્વે ધર્મપ્રેમીજનતાને પધારવા સંજયભાઈ અધેરાએ નિમંત્રણ પાઠવ્યું છે.

Leave A Reply

Your email address will not be published.