


મહર્ષિ ગુરુકુળના રજત જયંતિ વર્ષ નિમિત્તે કર્નલ નીરજસૂદ શૌર્ચક્રના વરદ હસ્તે‘TECHNOSCIENCE 2026’ નું ભવ્ય ઉદ્ઘાટન આ પ્રદર્શનમાં મહર્ષિ ગુરુકુલના B.Ed., B.C.A., B.Sc., B.Com. તથા PG ના ઉત્સાહી વિદ્યાર્થીઓ દ્વારા સ્પર્ધા, એડવાન્સ ટેકનોલોજી, એપ્લાઇડ સાયન્સના વિષયો પર આધારિત 50 થી વધુ લાઈવ પ્રોજેક્ટ્સ અને મોડેલ્સ તૈયાર કરવામાં આવ્યા
ફૂડ ઝોન, ફન ઝોન, રાષ્ટ્રભાવના તેમજ સાંસ્કૃતિક વારસાને ધ્યાનમાં રાખીને વિવિધ પ્રદર્શન આ પ્રદર્શન સાયન્ટિસ્ટ અને એન્જીનીયર કક્ષાનું શ્રેષ્ઠ પર્ફોર્મન્સ આપી વિદ્યાર્થીઓ પોતાની કારકિર્દીને ઉજ્જવળ બનાવવાનો અનોખો પ્રયાસ કરવામાં આવ્યો હતો

