ટંકારામાં કેન્સર નિદાન કેમ્પ યોજાયો

અમદાવાના ડોકટરો દ્વારા સેવામ આપવમાં આવી

 

ટંકારામાં ઓમ વિધાલય થતા ભાવનાબેન કે કાસુન્દ્રા દ્વારા કેન્સર નિદાન કેમ્પ યોજવામાં આવ્યો હતો જેમાં આજુબાજુના ૨૦ થી વધુ ગામના ૧૧૧ દર્દીઓ લાભ લીધો  હતો અને કેમ્પમાં અમદાવાદના જાણીતા ડોકટરો દ્વારા સેવા આપવામાં આવી હતી કેમ્પને સફળ બનવા માટે

Comments
Loading...
WhatsApp chat