વાંકાનેરના સરતાનપર ગામની સીમમાં ઝાડ સાથે ગળેફાંસો ખાઈ આપઘાત

            સરતાનપર ગામની સીમમાં ૨૪ વર્ષીય યુવાને ઝાડ પર રૂમાલ બાંધી લટકી ગળેફાંસો ખાઈ લેતા મોત થયું હતું વાંકાનેર તાલુકા પોલીસે બનાવ અંગે વધુ તપાસ ચલાવી છે

 

            વાંકાનેર તાલુકાના સરતાનપર ગામની સીમમાં એમ્બો કારખાનામાં રહીને કામ કરતા ગોબિંદા નબીન હેમરમ (ઉ.વ.૨૪) નામના યુવાન ગત તા. ૧૩ ના રોજ ગામની સીમમાં ઝાડ પર રૂમાલ બાંધી લટકી પોતાની જાતે ગલેફાંસો ખાઈ લેતા મોત થયું હતું વાંકાનેર તાલુકા પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી કારણ જાણવા વધુ તપાસ ચલાવી છે

Leave A Reply

Your email address will not be published.