સરવડ નિવાસી યશકુમાર ઘનશ્યામભાઈ રાવલનું અવસાન/સોમવારે બેસણું

 

માળિયાના સરવડ ગામના નિવાસી ઘનશ્યામભાઈ ભાનુશંકર રાવલના સુપુત્ર યશકુમાર ઘનશ્યામભાઈ રાવલ (ઉંમર વર્ષ ૨૦) નું તારીખ ૨૮/૦૮/૨૦૨૬ શ્રાવણ સુદ પુનમ ને શુક્રવારના રોજ દુખદ અવસાન થયેલ છે.ઈશ્વરને ગમ્યું તે ખરું સદગતનું બેસણું તારીખ ૩૧/૦૮/૨૦૨૬ ને સોમવારના રોજ સાંજે ૪ થી ૬ વાગ્યા સુધી પટેલ સમાજ વાડી સરવડ(જૂનું ગામ) ખાતે રાખેલ છે.

 

રાવલ પરિવારના જય શ્રી કૃષ્ણ

Leave A Reply

Your email address will not be published.