હળવદ તાલુકા કક્ષા ખેલ મહાકુંભ u14 કબ્બડી સ્પર્ધા માં રાણેકપર બહેનો મેદાન માર્યું



હળવદ તાલુકો કક્ષા ખેલ મહાકુંભ રાણેકપર પ્રાથમિક શાળા અંદર 14 કબડીની માં બહેનોની ટીમ તાલુકા કક્ષા ચેમ્પિયન રાણેકપર પ્રાથમિક શાળાના આચાર્ય રમેશભાઈ ફતેપરા સાહેબ માર્ગદર્શન અને કબડીના કોચ વરમોરા હિતેશભાઈ અને પઢીયાર હરપાલ શાળાની કબડી તેમની ખૂબ જ સરસ તાલીમ આપી તાલુકા કક્ષાએ વિજેતા બનાવવામાં ભારે જયમત ઉઠાવી હતી
આ તકે તાલુકા કક્ષા ખેલ મહાકુંભ ઉપસ્થિત હળવદ તાલુકા બી આર સી મિલનભાઈ પટેલ અને રાણેકપર કલસ્ટર સી.આર.સી વિનોદભાઈ વિંધાણી રાણેકપર પ્રાથમિક શાળાના તમામ શિક્ષક સ્ટાપે ટીમને અભિનંદન પાઠવ્યા હતા અને આગામી સમયે જિલ્લા કક્ષાએ વિજેતા થાય તેવી શુભેચ્છા પાઠવી હતી



