રાજકોટની પ્રિયાંશી બીપીનભાઈ મોટવાણી ટેકવેન્ડોમાં બ્લેક બેલ્ટ હાંસલ કર્યો

 

રાજકોટમાં રહેતી પ્રિયાંશી બીપીનભાઈ મોટવાણીએ ટેકવેન્ડોમાં બ્લેક બેલ્ટ હાંસલ કરી લીધો છે અગાઉ વ્હાઈટ બેલ્ટ, યેલો, બ્લુ અને રેડ બેલ્ટ પ્રાપ્ત કરી આખરે બ્લેક બેલ્ટ પ્રાપ્ત કરી લીધો છે

 

પ્રિયાંશી છેલ્લા પાંચ વર્ષથી રાજકોટ રેસકોર્સ રીંગ રોડ પર આવેલ રુદ્ર ટેકવેન્ડો એકેડેમીમાં તાલીમ પ્રાપ્ત કરી રહી છે તેમના માસ્તર વિશ્વનાથનના માર્ગદર્શન હેઠળ પ્રિયાંશીએ સખ્ત મહેનત કરી પરસેવો પાડી બ્લેક બેલ્ટનો મુકામ હાંસલ કર્યો છે ત્યારે મોટવાણી પરિવારે શુભેચ્છાઓ પાઠવી છે

 

Leave A Reply

Your email address will not be published.