મોરબી લોહાણા વિદ્યાર્થી ભવન ખાતે નિઃશુલ્ક આયુર્વેદિક ઉપચાર કેમ્પનું આયોજન

 

મોરબી લોહાણા વિદ્યાર્થી ભવન ખાતે સર્વ જ્ઞાતિ માટે નિઃશુલ્ક આયુર્વેદિક ઉપચાર કેમ્પ નું આયોજન તા. ૨૮/૧૦/૨૬ ના રોજ સવારે ૯:૩૦ થી સાંજે ૫:૦૦ વગ્યા સુધી થયેલ હોઈ મોરબીની સ્વાસ્થ્ય માટે જાગૃત જનતાને લાભ લેવા જણાવેલ છે.

 

શું આંખોની શ્રેષ્ઠ સારવાર આયુર્વેદિક ઉપચારમાં શક્ય છે?

શું આંખોના નંબર ઉતારવા આયુર્વેદિક માં શક્ય છે?

શું કેરાલા પદ્ધતિથી પંચકર્મ મોરબી નજીક શક્ય છે?

વેઇટ લોસ (વજન ઘટાડવા) માટે આયુર્વેદિક પદ્ધતિ કેવું પરિણામ આપે છે?

ત્વચા અને વાળ સંબંધી સમસ્યાઓમાં આયુર્વેદિક ઉપચાર  કેટલો કારગર નિવડે છે?

 

આવા અનેક સવાલોના નિઃશુલ્ક સચોટ જવાબ અને નિદાન સાથે આયુર્વેદિક ઉપચાર ફ્રી માર્ગદર્શન આપવા મોરબી ખાતે નિઃશુલ્ક આયુર્વેદિક ઉપચાર કેમ્પ માં આવી રહ્યા છે, વૈદ્ય રાજ રાજા અને વૈદ્ય રુદ્રી રાવલ.

 

ફ્રી કેમ્પ અંગે વધુ માહિતી માટે ૮૧૪૦૦ ૮૯૮૦૦ પર સંપર્ક કરવા યાદીમાં જણાવેલ છે.

Leave A Reply

Your email address will not be published.