કહેવત છે ને: પે઼મમા પાગલ થયેલા પરિણામની પરવા કરતા નથી.શું કહે છે પ્રેમ અહેવાલ ?

પ્રેમ ના કારણે થયા છરી ના ઘા ?

ટંકારામા વસતા પટેલ યુવકને નજીકમા રહેતી મુસ્લિમ યુવતી સાથે છેલા ઘણા સમયથી આંખો મળી ગયા બાદ પે઼મ પાંગયોઁ હતો.જે પે઼મપ઼કરણની જાણ યુવતીના ભાઈને થતા તેના માથે ભૂત સવાર થયુ હતુ અને પટેલ યુવકને ગુરૂવારે મોડીરાત્રે શહેરમાથી શોધીને છરીના ઘા ઝીંકીને નાસી છુટયો હતો.બનાવ બાદ ઈજાગ઼સ્ત યુવકને વધુ સારવાર અથેઁ રાજકોટ હોસ્પિટલે ખસેડાયો હતો.જયા ભયમુકત હોવાનુ જાણવા મળેલ છે.  ટંકારા શહેરના મોરબીનાકા પાસે વસતા પટેલ દુગેઁશ ભરતભાઈ પટણી(ઉ.વ.૨૦)નામના યુવકને તે વિસ્તારમા જ આવેલી ઘાંચીશેરીમા વસતી મુસ્લિમ યુવતી સાથે છેલા ઘણા સમયથી આંખ મળી ગઈ હતી.જે સમય વિતતા પે઼મમા પરીણમી હતી.બંને વચે ચાલતા પે઼મપ઼કરણની જાણ સમય વિતતા બંને પરીવારોને પણ થયાનુ શહેરમા ચચાઁતુ હતુ.શરૂઆતમા યુવતીના ભાઈઍ પે઼મપ઼કરણનો અંત આણી દેવા પટેલ યુવકને બોલાવી ખાનગીમા સમજાવટ પણ કરી હતી.થોડા સમય બધુ બરોબર ચાલ્યુ હતુ.પરંતુ કહેવત છે ને પે઼મમા પાગલ થયેલા પરિણામની પરવા કરતા નથી.અને પે઼મ આંધળો હોવાની ઉક્તિ મુજબ ફરી ખાનગીમા છાનગપતીયા ચાલુ રહ્યા હોવાની હકિકત યુવતીના ભાઈ  શાહરૂખ ઉંમરભાઈ સુમરાના કાને પહોંચી હતી.અને તેના માથે ભુત સવાર થયુ હતુ અને સવારથી જ છરી લઈને પટેલ યુવકની ભાળ મેળવવા આંખોમા ખુનસ સાથે શહેરમા રખડતો હતો.અંતે ગુરૂવારની મોડીરાતે પટેલ યુવક તેના ઘર નજીક મળી આવતા જ પટેલ યુવાનને રસ્તામા આંતયોઁ હતો અને તે કંઈ સમજે તે પહેલા જ પેન્ટમા સંઘરેલી છરી કાઢીને ધડાધડ છરીના ત્રણેક ઘા ઝીંકીને પળવારમા ફરાર થઈ ગયો હતો.ઑચિંતા હુમલાથી લોહી નિંગળતી હાલતમા જમીનમા ફસકાયેલા યુવકને તાબડતોબ કોઈઍ ઘટનાસ્થળની સાવ નજીક આવેલી સરકારી હોસ્પિટલે ખસેડયો હતો.જયા ફરજ પરના તબિબ ડો.ચિખલીયાઍ પ઼ાથમિક સારવાર આપી વધુ સારવાર માટે રાજકોટ સીવીલ હોસ્પિટલે ખસેડયો હતો.બનાવની જાણ સ્થાનિક પોલીસને થતા પોલીસ સબ ઈન્સપેકટર ધમિઁષ્ઠાબેન ગોસ્વામી રાજકોટ હોસ્પિટલે દોડી જઈ ઈજાગ઼સ્ત પટેલ યુવકનુ નિવેદન નોંધી ફરિયાદ દાખલ કરી હુમલો કરી નાસી છુટનાર મુસ્લિમ યુવકને પકડવા ચક઼ો ગતિમાન કયાઁ છે.જોકે,છેલે જાણવા મળ્યા પ઼માણે ઈજાગ઼સ્ત પાટીદાર યુવક ભયમુકત હોવાનુ પોલીસસુત્રો માથી જાણવા મળેલ છે.

Comments
Loading...
WhatsApp chat