


મોરબી જીલ્લાના શિક્ષા ચેરમેન ગુલ મોહમ્મદભાઈ પરાસરાએ મોરબી જીલ્લા પ્રાથમિક શિક્ષક સંધના નવ રચિત કાર્યાલયની શુભેચ્છા આપી છે.તેમણે કાર્યાલયમાં હાજર રહેલા જીલ્લા પ્રાથમિક શિક્ષક સંધના પ્રમુખ અને આગેવાનો સાથે શિક્ષણની ગુણવતા સુધારવા માટે ચર્ચા કરી માર્ગદર્શન આપ્યું.તેમજ જીલ્લા પ્રાથમિક શિક્ષણ મોરબી દ્વારા ઉપસ્થિત રહેલા ચેરમેન નો હદય પૂર્વક આભર માને છે.

