


મોરબી જીલ્લા યુવા ભાજપના ઉપપ્રમુખ અજયભાઈ લોરિયા ની બેહેન અને ભગવતીબેન તથા મનસુખભાઈની લોરિયાની લાડકી દીકરીના તા.૨૧ ને રવિવારના રોજ બંધન પાર્ટી પ્લોટ,નાની વાવડી,સતનામ ગૌશાળા સામે ખાતે રાખેલ છે.મનસુખભાઈ તથા ભગવતીબેન લોરિયા તરફ થી શુભ લગ્નપ્રસગ ના લીધે પરિવાર મા અનેરો ઉત્સાહ છે

