Billboard ad 1150*250

તુતીય સમૂહલગ્નમાં સતવારા સમાજના ૧૪ યુગલો જોડાયા

સતવારા સહકાર મંડળ આયોજિત તૃતીય સમૂહલગ્ન સંપન્ન

0 2,489

સતવારા સમાજ આયોજિત તૃતીય સમૂહલગ્નમાં નવદંપતીને આશીવચન પાઠવવા માટે સાંસદ મોહનભાઈ કુંડારિયા, ધારાસભ્ય કાન્તીભાઈ અમૃતિયા, જીલ્લા કલેકટર આઈ.કે.પટેલ, અધિક કલેકટર પી.જી.પટેલ, જીલ્લા ભાજપ પ્રમુખ રાઘવજીભાઈ ગડારા, શહેર ભાજપ પ્રમુખ લાખાભાઈ જારીયા, જીલ્લા કોંગ્રેસ પ્રમુખ બ્રિજેશભાઈ મેરજા તેમજ સંતો મહંતો અને રાજકીય સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. સમૂહલગ્નોત્સવમાં જોડાનાર તમામ ૧૪ દીકરીઓને દાતાના સહયોગથી સોના ચાંદીના દાગીના સહીત ૧૧૯ જીવનજરૂરી ચીજવસ્તુઓ ભેટ સ્વરૂપે આપવામાં આવી હતી. સમૂહલગ્નમાં ઉપસ્થિત મહાનુભાવોએ સામાજિક એકતા ઉપરાંત શિક્ષણ અને બેટી બચાવો પર ભાર આપવા ખાસ અપીલ કરી હતી. સમૂહ લગ્નને સફળ બનાવવા માટે સતવારા સહકાર મંડળ મોરબીના પ્રમુખ મેરૂભાઈ કણઝારીયા, મંત્રી લાલજીભાઈ જાદવ, કન્વીનર ભાવેશભાઈ કણઝારીયા, કન્વીનર ગણેશભાઈ નકુમ ,કન્વીનર અરજણભાઈ કણઝારીયા અને કાર્યકર્તાઓ  પ્રભુભાઈ ડાભી  સહિતનાઓએ જહેમત ઉઠાવી હતી.દરેક કાર્યકર્તા ખુબ જ ભવ્ય  રીતસમૂહલગ્ન સફળ બનાયો હતો

 

 

સતવારા સમાજ આયોજિત તૃતીય સમૂહલગ્નમાં નવદંપતીને આશીવચન પાઠવવા માટે સાંસદ મોહનભાઈ કુંડારિયા, ધારાસભ્ય કાન્તીભાઈ અમૃતિયા, જીલ્લા કલેકટર આઈ.કે.પટેલ, અધિક કલેકટર પી.જી.પટેલ, જીલ્લા ભાજપ પ્રમુખ રાઘવજીભાઈ ગડારા, શહેર ભાજપ પ્રમુખ લાખાભાઈ જારીયા, જીલ્લા કોંગ્રેસ પ્રમુખ બ્રિજેશભાઈ મેરજા તેમજ સંતો મહંતો અને રાજકીય સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. સમૂહલગ્નોત્સવમાં જોડાનાર તમામ ૧૪ દીકરીઓને દાતાના સહયોગથી સોના ચાંદીના દાગીના સહીત ૧૧૯ જીવનજરૂરી ચીજવસ્તુઓ ભેટ સ્વરૂપે આપવામાં આવી હતી. સમૂહલગ્નમાં ઉપસ્થિત મહાનુભાવોએ સામાજિક એકતા ઉપરાંત શિક્ષણ અને બેટી બચાવો પર ભાર આપવા ખાસ અપીલ કરી હતી. સમૂહ લગ્નને સફળ બનાવવા માટે સતવારા સહકાર મંડળ મોરબીના પ્રમુખ મેરૂભાઈ કણઝારીયા, મંત્રી લાલજીભાઈ જાદવ, કન્વીનર ભાવેશભાઈ કણઝારીયા, કન્વીનર ગણેશભાઈ નકુમ ,કન્વીનર અરજણભાઈ કણઝારીયા અને કાર્યકર્તાઓ  પ્રભુભાઈ ડાભી  સહિતનાઓએ જહેમત ઉઠાવી હતી.દરેક કાર્યકર્તા ખુબ જ ભવ્ય  રીતે

સમૂહલગ્ન સફળ બનાયો હતો.

Vinayak Honda Morbi festive Offer
Comments
Loading...
WhatsApp chat