મોરબીના ઘૂટું ઔધોગિક વિસ્તારમાં આવતીકાલે વીજ પુરવઠો બંધ રહેશે

ઘુંટુ ઔધોગિક પેટા વિભાગ હેઠળ તારીખ 10.06.2026 ના રોજ નીચેના વિસ્તારો માં વિજપુરવઠો  મેઇન્ટનન્સ ની કામગીરી માટે બંધ રાખવાનો હોઈ તે માટે જરુરી પ્રેસનોટ આપવા વિનતી.

ઘૂંટુ એસ એસ થી નીકળતા વિવાન્તા ind અને બેલા ખેતીવાડી ફીડર સવારે 8:00 કલાક થી સાંજે 7.00 કલાક સુધી  મેન્ટેનન્સ કામગીરી અર્થે બંધ રહેશે.

ભરતનગર એસએસ માંથી નીકળતા અમૃત ફીડર સવારે 8:00 કલાક થી સાંજે 07:00 કલાક સુધી નવા ફીડર ની માટે બંધ રહેશે.

ઉપર મુજબના ફીડર માં આવતા તમામ રહેણાંક, વાણિજ્ય, તેમજ ઔદ્યોગીક (એચ.ટી), ખેતીવાડી વીજજોડાણો માં વીજ પુરવઠો બંધ રહેશે.

નોંધ:-  કામગીરી પૂર્ણ થયે કોઈ પ્રકાર ની જાણ કર્યા વગર વીજ પુરવઠો ચાલુ કરવા માં આવશે.

Leave A Reply

Your email address will not be published.