વીજ બીલના બાકી પૈસા લેવા જતા પીજીવીસીએલના કર્મચારીને ગ્રાહકે ફડાકા માર માર્યો

 

મોરબીના બરવાળા ગામે પીજીવીસીએલની ટીમ ગ્રાહકના ઘરે બીલના રકમની માંગણી કરવા જતા ગ્રાહકે ઉશ્કેરાઈ જઈને ફડાકા મારી ફરજમાં રુકાવટ કરી હોવાની ફરિયાદ મોરબી તાલુકા પોલીસમાં નોંધાઈ છે

મોરબીના હળવદ રોડ પર હરિઓમ પાર્કમાં રહેતા સંજયભાઈ કેશવજીભાઈ વિલપરા એ મોરબી તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે તે આસી.લાઈનમેં તરીકે પીજીવીસીએલ કચેરી મોરબી ૨ નાની વાવડી સબ ડીવીઝન ખાતે સરકારી કર્મચારી તરીકે ફરજ બજાવતા હોય દરમિયાન સંજયભાઈ તથા સાહેદ ઇલેક્ટ્રિક આસીસ્ટન કનુભાઈ મોધાભાઈ મનાત બંને ગ્રાહક બરવાળા ગામે જીવણભાઈ દેવાભાઈના ઘરે જેના વીજ બીલ ગ્રાહક નં-૬૨૭૪૦/૦૦૨૧૭/૩ વાળા વીજ બીલ રકમ રૂ.૧૬૦૫ બાકી હોય જેથી તેઓના ઘરના ઝાપા પાસે જઈ જીવણભાઈ દેવાભાઈ હાજરના હોય પરંતુ આરોપી રણછોડભાઈ ઉર્ફે લાલો જીવણભાઈ ખાંભલા હાજર હોય તેને બીલની બાકી રકંબ બબાતે વાત કરતા તેને સારું નહિ લાગતા સંજયભાઈ સાથે ઉગ્ર અવાજથી કહેવા લાગેલ કે તમારે બીલ લેવાનો સમય થઇ પા પાસે જઈ જીવણભાઈ દેવાભાઈ હાજરના હોય પરંતુ આરોપી રણછોડભાઈ ઉર્ફે લાલો જીવણભાઈ ખાંભલા હાજર હોય તેને બીલની બાકી રકંબ બબાતે વાત કરતા તેને સારું નહિ લાગતા સંજયભાઈ સાથે ઉગ્ર અવાજથી કહેવા લાગેલ કે તમારે બીલ લેવાનો સમય થઇ ગયો છે ? તેમ કહી એકદમ ઉશ્કેરાઈ જઈ સંજ્યભાઈને બે ત્રણ ફડાકા મારી સંજયભાઈ સરકારી કર્મચારી હોવાની જાણવા હોવા છતાં આરોપી રણછોડભાઈ એ ફડાકા મારી ફરજમાં રુકાવટ કરી હોવાની ફરિયાદ નોંધાઈ છે

Leave A Reply

Your email address will not be published.