મોરબીના પ્રેમજીનગર ગામ નજીકથી બીયરના જથ્થા સાથે એક ઝડપાયો

 

મોરબીના પ્રેમજીનગર ગામ નજીકથી બીયરના જથ્થા સાથે એક શખ્સને મોરબી તાલુકા પોલીસની ટીમે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

 

મોરબી તાલુકા પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હોય દરમિયાન પ્રેમજીનગર ગામ નજીકથી સંજય ઉર્ફે ધુળો વીરજીભાઈ રાતૈયા ને બીયરના ટીન નંગ ૫ કીમત રૂ.૫૦૦ સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

Leave A Reply

Your email address will not be published.