


મોરબીના મહેન્દ્રનગર ગામ પાછળ ઉમા વિલેજ તરફ જવાના રસ્તા પરથી બીયરના જથ્થા સાથે એક શખ્સને મોરબી બી ડીવીઝન પોલીસની ટીમે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
મોરબી બી ડીવીઝન પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હોય દરમિયાન મહેન્દ્રનગર ગામ પાછળ ઉમા વિલેજ તરફ જવાના રોડ પરથી કિશનભાઈ વશરામભાઈ હળવદીયાને બીયરના ટીન નંગ ૫ કીમત રૂ.૫૦૦ સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.